અમારી શાળામાં 35 વર્ષની અભૂતપુવૅ સેવા અાપનાર શિક્ષક જસુભાઈ રાવલ સાહેબને શાળા પરીવાર તરફથી સત સત નમન

પરીણામ પત્રકો (NEW)

વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.


આ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
અહિ ધોરણ 3 થી 5 માટે તદ્દન નવી અપડેટેડ ફાઇલ આપવામાં આવી છે. જેમાં આ વર્ષે થયેલ તમામ ફેરફારો આવરી લઇને વધુમા વધુ ઉપયોગી અને સરળ બનાવાયો છે. ખૂબ ખૂબ આભાર....


શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન (ધો-1 થી 5)
Link 1 - Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માર્ગદર્શિકા... (564 Downlaods)
File Format = pdf Size = 157 KB
Download પરિણામ પત્રક ધો-1 અને 2 (483 Downlaods)
File Format = rar(Excel 2007) Size = 500 KB 
Download Font (382 Downlaods)
File Format = Font Size = 41 KB 
Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-3 (146 Downlaods)
File Format = xlsx(Excel 2007) Size = 1.5 MB
Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-4 (148 Downlaods)
File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB
Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-5 (228 Downlaods)
File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો